મારાં પ્રેમ ને
મૌન નું કફન ના ઓઢાડ
હું છું ત્યાં સુધી માં મારી
સાથે નો સંબંધ સાચવી જા
થોડું તારું કહી જા
થોડું મારું સાંભળી જા
તું એક વાર તો આવી જા

Gujarati Whatsapp-Status by Hir : 111370267

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now