આજ એ સુમસામ રસ્તાઓ પર,તારું મળવાનું યાદ આવ્યું,
મોબાઈલના સમયમાં પણ કલાકોની વાટ જોવાનું યાદ આવ્યું,
એક બટણના સહારે વાતો થાય છે અહીં;
આજ ઊડતી હવામાં,તારા શ્વાસ સાથે મળવાનું યાદ આવ્યું.
આરઝૂ.

Gujarati Poem by Arzoo baraiya : 111371390
Arzoo baraiya 7 years ago

Thank you so much 🙏

Kiran Rathod 7 years ago

આ મોબાઇલ વાળી લાઈન બહુ જ સુંદર છે..

Shefali 7 years ago

વાહ...👌🏼👌🏼👌🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now