#ભટકવું
'ભટકતી' હતી અજાણી જ આ દુનિયામાં............
ત્યાં જ એક લાગણી સાથે ટકરાવ થયો...........
ને બસ ત્યાર થી જ ...........
આ 'ભટકતા દિલ' ને મિત્રતા સાથે લગાવ થયો..................
FROM
SHILU PARMAR
DIL NI VATO.......
ખરેખર દીલથી.........દિલ ની વાતો.........