પૂર્ણતાની ટોચે એક ખાલી સન્નાટો છે,
અપૂર્ણ ઢોળમાં કલરવ કાગનો છે,
પામર જીંદગીની દોડમાં #પૂર્ણ થવું છે માણસ તારે,
બે ઘડી તું અપૂર્ણતા નો આનંદ તો લે.

Gujarati Blog by Divyesh Koriya : 111373742

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now