નહિ સાધુ , નહિ સંત,
નહિ નેતા, ને અભિનેતા,

નહિ ગુરૂ, નહિ જગતગુરૂ,
નહિ આત્મા,ને પરમાત્મા.

મદદ કરી શકશે નહિ કોઈ,
મારી ને મારા પરિવારની!!

મદદ કરી શકીશ તો હું જ,
મારી ને મારા પરિવારની!!

લી. રુદ્ર રાજ સિંહ
તા. ૨૫/૦૩/૨૦૨૦

Gujarati Poem by Rudrarajsinh : 111373884

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now