કોરોનાનું કપટ
#સંપૂર્ણ

ચર્ચાની શરુઆતના તબક્કા સહુએ સમજાવ્યા,
જોરના જુસ્સાથી સહુએ અપનાવ્યા,
કોરસના કપટને સહુએ નકાર્યા,
ભરી ભીડમાં સંપૂર્ણ ભગવાને બચાવ્યા.

Gujarati Blog by Vaishali Bhoi : 111374183

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now