આટલી બધી લાઈક આપવા માટે તહે દીલથી આભાર, વેલકમ, હું સદેવ તમારો આભારી રહીશ
બાકી આ મતલબી જગતમાં, તેમજ યંત્ર માનવ બનેલા મનુષ્યો લાગણી માટે એક તરફ તરસે છે ,તો બીજી તરફ યંત્ર માનવ બની કામમાં વ્યસ્ત, કોણ કોને સમય આપે છે.
raajhemant

Gujarati Poem by Hemant pandya : 111378216

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now