નયન મળ્યા બંનેના ને હોઠોથી જરાક તું મલકાણી,
તાર સ્મિતમાં મૂક બની બેઠી સાવ મારી આ બોલકી વાણી.

કેટલો ખોવાયો હું તારામાં નથી કરી એની મે માપણી,
વગર ચોમાસે કરી દીધી દીલમાં મે તો અઢી અક્ષરની વાવણી.

- દેવ પટેલ

Gujarati Shayri by Dev Patel : 111378328

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now