#ડિયર_જિંદગી ...!!!
#ચિંતા ...!!!

વળગી છે ચિંતા, તારી યાદોની જેમ;
ચિંતન કરું આજ, તું રહે હેમખેમ...!!!

વાત લાવે વાયરો, જમાનો ચાલે જેમતેમ;
સથવારો આપે સમય, રાખું તને હેમખેમ...!!!

Gujarati Blog by HARSHADBHAI T KOTADIYA : 111381203

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now