#પ્રશ્ન
===========================
જિજિવિષા શાને છે, તને કેમ એક પ્રશ્ન છે,
તૃષ્ણાની હોળી માં , કેમ તાપે એક પ્રશ્ન ‌છે;

રાગદ્વેષથી મનને ભરી, અંતકરણ બગાડ્યું,
મલિનતા માં શાંતિ, ક્યારે મળે એક પ્રશ્ન છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111381628
Shefali 7 years ago

Mast..👌🏼

મોહનભાઈ આનંદ 7 years ago

જય સચ્ચિદાનંદ

Kaushik Dave 7 years ago

જય સચ્ચિદાનંદ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now