થોડીક #સવાલો પર ચાલે છે,
થોડીક જવાબો પર ચાલે છે,
અમારી તો જિંદગી જ એ છે,
જે ખ્વાબો પર ચાલે છે....
#પ્રશ્ન

Gujarati Shayri by RaviKumar Aghera : 111381683

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now