પડી જાય ઘર બન્યા પહેલાં તો ચણતર ની ખામી છે, બેટા બાપ સામા થાય તો ભણતરની ખામી છે, રામ-શ્રવણની માતૃભક્તિ છે ભૂમિ ના કણેકણમાં , એ ભૂમિ માં આવું થાય તો નક્કી ઘડતરની ની ખામી છે

Gujarati Thought by Dinesh : 111381888

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now