🙏જો તમને તમારું નસીબ સફળતાં ની
સીડી નથી ચઢવા દેતું,
તો તમે માણસાઈ ની
સીડી ચઢવાલાગો.
તમારું નસીબ બદલાઈ જશે અને સફળતાં પણ મળી જશે.🙏
👉 મૌલી.👈

Gujarati Thought by Maulika Shah : 111382657

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now