#રાણી

========================
મ્હેકતી આપની યાદ તાજી ,રાતરાણી છે,
મનલુભાવન પ્રકૃતિ , મન પાણી પાણી છે;

ઉમંગ ઉત્સાહ મનોરથો સજાવ્યા જિંદગી,
માનવ દેહ અધ્યાસ માં, તું ય રાજરાણી છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111384160

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now