#લાગણીશીલ બનવું હવે પાલવતું નથી,
લાગણીઓના પૂરમાં હવે તણાવું નથી,
ધરબી દીધી છે ઉર્મિ મારી અંતરમાં,
લાગણી બતાવી હવે કમજોર મારે થાવું નથી.

Gujarati Blog by Divyesh Koriya : 111385101

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now