પ્રારંભ હતો કઠીન ..મફત માં આઝાદી નથી મળી..
વીર સપૂતોના બલિદાન થી મતાઓ ઘણી રડી..
પ્રારંભ હતો કઠીન..રોજ નવી કસોટી લેવાય છે..
વીર સપૂતો થી હસતા મુખે બધું સેહવાય છે..
પ્રારંભ હતો કઠીન..હતી હૃદય માં દેશદાઝ..
વીર સપૂતો એ રાખી છે હિન્દુસ્તાન ની લાઝ..
પ્રારંભ હતો કઠીન ..હતો એ જનરલ ડાયર..
વીર સપૂત ઉધમસિંહ ન હતા કાયર..
પ્રારંભ હતો કઠિન..શેરસિંહ થી જલિયાંવાલા બાગ નો બદલો લેવાય છે..
એ વીર સપૂત ઉધમસિંહ ને આજે પણ શહીદ-એ-આઝમ કહેવાય છે..
K.P