બહું આશાઓ રાખી ખુદના માટે લોકો પાસે તો નીરાશાઓજ સાંપડી, અંદરથી આત્માનો અવાજ આવ્યો તે જન્મ લીધો લોકો માટે તારા માટે નહી, છોડી દે ખુદ માટે જીવવાનું દર્દ ખુદનો દબાવી લોકોના દુખ દર્દ ને પોતાના સમજ.
Raajhemant

Gujarati Poem by Hemant pandya : 111387469

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now