વિશ્વાસનો છોડ
રોપતા પહેલા
'જમીન' પારખી લેવી...

દરેક 'માટી'ની ફિતરત
'વફાદાર' નથી હોતી.🙏
#વસંત

Gujarati Shayri by Ronak Kamdar : 111388616
પ્રભુ 7 years ago

વાહ મસ્ત 👏✍️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now