આંખો નીચે કુંડાળાં છે,
જીવ્યાના એ સરવાળા છે.
એને પીડા ક્યાં દેખાણી!
એની આંખે બેતાળા છે...

Gujarati Poem by Rashik Chaudhary : 111388758

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now