તારું આગમન મારી જીંદગી,
માં એવી રીતે થયુ જેવી રીત,
વર્ષો પછી કોઈ પાનખર ના વૃક્ષ,
ઉપર જાણે વસંત આવી..!
#વસંત
લી:જય મોદી

Gujarati Hiku by Jay Modi : 111388775

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now