❛કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો

થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો!❜

~ શેખાદમ આબુવાલા

Gujarati Thought by Jatin Lad : 111389079

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now