#વસંત

વસંત આવે ને જતી પણ રહે છે
હૃદયની ઉર્મિઓને પ્રસન્ન કરી દે છે

પ્રેમી હૃદયને એક આશ જગાવી દે છે
બે આત્માને એક કરવાની પહેલ દે છે

-બિંદીયા

Gujarati Shayri by બિંદી પંચાલ : 111389093

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now