અડધી રાતે સૂરજ ઉગાડવો છે
ખરા બપોરે જાકાળ કરાવવી છે.

તર્જની આંગળી એ તણખલું એ તૂટે એમ નથી
એમને ગિરિધર થઈ જવું છે
અસંભવ કાર્ય પણ તાત્કાલિક કરાવવું છે

જ્ઞાન ખાલી શતરંજ નું ન
શકુની તણું કાર્ય. તોય પિયુ
એમને અશ્વત્થામા બની જાઉ છે

#તાત્કાલિક
Piyush Rajgor

Gujarati Thought by piyush rajgor : 111393233

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now