#ઉતાવળું
બેબાકળું હૈયું બેફામ બન્યું,
ને મન "ઉતાવળ" માંડે છે,
કાળજે ઉઠતાં અનંત વિચારોને,
ઝંખનાઓ છાંડે છે,
આજ મળાશે ને કાલ જીવશેની માયાજાળમાં;
તારા વિયોગે આ એકાંત,
રોજ ભૂતાવળ માંડે છે.
આરઝૂ.

Gujarati Thought by Arzoo baraiya : 111393488

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now