💕કવિની દુનિયા 💕✍️🌹

💕ભાવુની નજરે💕🌹😇

બેનામ - એક નામ મારુ

એ વાહવાહી મારી રચનાઓની તો કરેછે
પણ અફસોસ એમાંથી મારુ નામ કાઢીને
એના વિચારો રૂપે દુનિયા સમક્ષ વ્યક્ત કરેછે
છતાં પણ મુજ મન એ જાણીને ગર્વ કરેછે
કે મારી રચનાઓ નામ નહીતો બેનામી પણ બધે ફરે છે

કદાચ હોય મારુ નામ પણ એક અદ્રશ્ય બ્રાન્ડ✍️😇💕🤗

Gujarati Poem by Bhavna Jadav : 111394536

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now