ક્યારેક તમે મળો ક્યારેક અમે,


મુલાકાતો બસ એમજ ચાલ્યા કરે,


તમે બસ એમ  જ હસતા રહો અને સમય વીત્યા કરે,


સંધ્યા એ બસ પવન એમ જ વાયા કરે,


તમારી યાદો ની એહસાસ અમે એમ જ અનુભવ્યા કરે,


ચાંદની રાત માં એમ જ અમે રાહ જોયા કરીએ,


ફક્ત તમે જ છો કે હવે તમારા સિવાય કોઈનો હવે ઐતબાર ના રહ્યો...
#મુલાકાત

"જતીન ❤️"

Gujarati Romance by Jatin Lad : 111394632

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now