આજ મારી મારા સાથે #મુલાકાત થઇ
જીંદગી માં શું ખોયું ને શું મેળવ્યા ની વાત થઇ

ખોયું છે બિન્દાસ બાળપણ અને
મેળવેલ જવાની જવાબદારી ની વાત થઇ

ખોયા છે સ્કૂલ એ નિશ્ચિંત દિવસો અને
મેળવેલ ઓફિસ ના કામ અને ફાઈલો ની વાત થઇ

ખોયા છે એ નિસ્વાર્થ મિત્રો અને
મેળવ્યા છે પ્રોફેશનલ મિત્રો ની વાત થઇ

આજ મારી મારા સાથે #મુલાકાત થઇ

#મુલાકાત

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111394774

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now