એક કવિયત્રી એ અદ્ભુત લખ્યું છે કે..
હું સ્ત્રી છું અને હું અદ્ભુત છું...
કારણ,
મેં આસમાન માંગ્યું,
મને ચાર દીવાલ અને એક છત મળી,..
મેં ઉડ્ડયન ઝંખ્યુ,
મને એક ઉંબરો મળ્યો...
- અજ્ઞાત

Gujarati Thought by Miss. Thakkar : 111394833

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now