પડખું ફેરવીને જોયું
યાદ તો એ બાજુ પણ આવો છો
નથી આવતી નિંદર આ કામણ ગાર જોઈ
પડખું ફેરવી ને પણ જોયું યાદ તો એ બાજુ આવો છો
નશીલી આખો માં પણ આ કામણ ગાર ને જોઈ
આમ એ બાજુ પણ જોયું
એના જુલ્ફો માં ગુલાબ ના કાંટા પણ જોયા રાત્રે
પડખું ફરી છતાં નિંદર નથી આવતી
આમ પડખું ફરી જોયું પણ યાદ તો એ બાજુ પણ આવો છો
આમ આ ગોરું મૂખ જોઈ ને પણ
પડખું ફેરવિ જોયું યાદ તો એ બાજુ પણ આવો છો
આમ હૃદય ને પણ નિંદર માં પૂછ્યું પણ
પડખું ફરી જોયું તો એ બાજુ પણ યાદ આવો છો
Jivan Jaypal."Nawabi.writer "