#પુછવું
મારે કઈંક પુછવું છે,,
શા માટે વિદાય હંમેશા
દીકરીની જ..??
મારે કઈંક પુછવું છે,,
શા માટે લગ્ન હંમેશા
પોતાના સમાજમાં જ...??
મારે કઈંક પુછવું છે,,
શા માટે દીકરી જ
પારકી થાપણ...??
મારે કઈંક પુછવું છે,,
શા માટે મગજમાં
આટલા બધા વિચાર...??
FROM
SHILU PARMAR
DIL NI VATO
ખરેખર દિલથી........દિલની વાતો........