નજર જ કહી દેતી હોય બધું તો.. પુછવું શું?
શ્વાસ જ કહી દેતા હોય બધું તો.. પુછવું શું?
ધડકન જ કહી દેતી હોય બધું તો.. પુછવું શું?
ખામોશી જ કહી દેતી હોય બધું તો.. પુછવું શું?
પુછવા જેવું બચ્યું જ ન હોય તો.. પુછવું શું?
#પુછવું

Gujarati Shayri by Suresh Kumar Patel : 111404894

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now