એક આકૃત્તિ
નિભાવ્યા અનેક
કિરદાર
ભળી ગઈ છેવટે
નિરાકાર
સમાવી પ્રકૃતિમાં
મિલન અર્થે
ઓ જન્મદાત્રી
આભાસમાં વસી
એ આકૃત્તિ

#આકૃત્તિ

Gujarati Blog by Dinesh Gada : 111415326
જીગર _અનામી રાઇટર 4 years ago

હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.. 🙏🙏🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now