#માન
આધુનિકતા તરફ દોટ મુકતો માનવી
ઘણું ખરું જતું કરી દે છે...
અરે નથી મળતું જ્યાં માન તે તરફ શાને દોડે છે...
તારું આત્મસન્માન શાને ગુમાવે છે...

Gujarati Blog by Bindu : 111419693

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now