# માન

તારા અે શબ્દોનું આજે મને માન છે,

પ્રિતની એ પૂનમનું ધીકતું સ્વમાન છે,

અભિમાન કેરા અંશનો લેશમાત્ર અવસાદ,

નથી મળ્યો અેને યોગ્ય પ્રતિસાદ.

English Blog by Needhi Patel : 111420357

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now