"સમય"
કડવા હોય તોય ચાખવા પડે છે,
અણગમતા નેય રાખવા પડે છે,
સમય ના રાજ થકી ઉઘાડા થયા ઘણા,
તોય પોતાના હોય એને ઢાંકવા પડે છે...✍️ધ્રુવ

Gujarati Thought by Dhruv Patel : 111420539

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now