હા આ ભાઈ એ જ...પેલા ભક્તિવાળા...#tv9 વાળા...ભક્તિના દર્શકો એમને જોવેને તેમના મોં પર આ પ્રકારનો એક શબ્દ સાંભળવા મળે જ...પણ હા આજે એ જ ભક્તિવાળા ભાઈ , એ જ #tv9 વાળા ભાઈ ને તમારી દુવાઓ અને પ્રાર્થના ની જરૂરિયાત છે..એમનો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે... જે ખૂબ દુઃખદ બાબત છે...ભગવાન સોમનાથ મહાદેવ તમને જલ્દી જલ્દી સાજા કરી દે અને કોરોનાને જલ્દી થી હરાવી અને સ્વસ્થ થઈ પાછા ફરો એવી પ્રાર્થના...🙏🏻🙏🏻
Get Well Soon Brother...😔🙏🏻
DrJayesh Parkar
#tv9gujarati
#drjayeshparkar
#bhakti
#godblessyoubrother

Gujarati News by Ashish Parmar : 111421368
RUTVI SHIROYA 4 years ago

Be positive...... ભગવાન સાજા કરી દેશે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now