ચહેરાની સુંદરતા જો
તારા પ્રેમની પહેલી પસંદ છે
તો આ પ્રેમ પણ
સુંદરતા પુરી થતાની
સાથે જ પુરો થઇ
જશે તેની તું તૈયારી રાખજે
nicky tarsariya

#ચહેરો

ચાંદની ને પણ શરમાવે તેવું
તારા ચહેરા પરનું સોન્દર્ય
મારા દિલને પહેલી જ
મુલાકાતમાં સ્પર્શી ગયું
nicky tarsariya

#ચહેરા
#चहेरा

Gujarati Shayri by Nicky@tk : 111422745

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now