#ચેહરો

કાળજાળ ગરમી માં તપતો આ ચેહરો,
મેહનત નો પરસેવો વહાવતો આ ચેહરો,
બે રોટલી કાજ મજૂરી કરતો આ ચેહરો,
ભર ગરીબીમાં ઈમાનદારી થી ચમકતો આ ચેહરો,
કાળો પણ એની અધાર્ગીની નો પ્યારો આ ચેહરો,
એ એક મજુર નો ચેહરો....

- ડો. અવનિ કડિયા "અગ્નિ"

Gujarati Poem by Dr.Avani Kadia : 111422946
Nilesh D Chavda 4 years ago

સાચો મહેનતુ આજ છે એક મજૂર મેં પોતે મજરી કરી છે મને પણ ખબર છે શું શું સહન કરવું પડે..... તમે તેવો તડકો હોય કે ગરમી પણ પેટનું પૂરું કરવા માટે કાઈ પણ કરવું પડે મજબૂરી કાઈ પણ કરાવે છે મને ઘણું કરાવ્યું માટે લખું છું ......

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now