ફરી છાસ વલોવી ને માખણ માંથી ઘી બન્યું ને બજારનું બટરને ચીઝ બંધ થયા.

ફરી દાળ પલાળી ખીરું બન્યું ને વાસી ખીરું બંધ થયુ

ફરી બાજરાના રોટલા બન્યા ને બજારના પાઉં અને પીઝા બંધ થયા

કોણ કહે છે આ રોગ છે
આ તો નિરોગી રહેવાનો સંજોગ છે. - નિકુંજ

Gujarati Whatsapp-Status by Nikunj Vanpariya : 111423900
Kalpesh Parghi 7 years ago

વાહ,,,સાચી વાત છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now