જે આપણે યાદ રાખવું જોઈએ તે આપણે વીસરી જઈએ છીયે.
(કોઈકના કરેલાં સારા કાર્યો.)
ને,
જે આપણે વીસરવું જોઈએ એ આપણે યાદ રાખીને દુ:ખી થતાં રહીયે છીયે.
(કોઈકની નાની સરખી ભૂલ)
#વીસરવું

Gujarati Thought by Hetal : 111424169

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now