#વરરાજો

શબ્દો ની બધીય, હેરાફેરી છે રાજા,
વૃત્તિમાં આવૃત્ત છે, મન મુખી રાજા;

ધર્યો દેહ તૃષ્ણા થી , ઋણને ,ફેડવા;
લાવી વધૂ ,વર બન્યો પછી વરરાજા;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111425179

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now