પ્રભુએ માણસને માટીમાંથી બનાવ્યો. પણ તે એકલો પડતો હતો. તેથી પ્રભુએ માણસ જ્યારે ભર ઊંઘમાં હતો ત્યારે તેની એક પાંસળી લીધી અને તેમાંથી સ્ત્રી બનાવી. માણસ જાગીને સ્ત્રીને જુ છે તો તરત બોલે છે આતો મારા હાડકાંમાનુ હાડકું છે. અને મારા માંસમાનું માંસ છે. તેથી તે નારી કહેવાઇ. કારણકે તે નરમાંથી બને છે. આજ કારણથી પુરુષ પોતાના માતા-પિતાને છોડીને પોતાની પત્નીને વળગી રહે છે. અને તેઓ બંને એક દેહ બને છે.
એદન બાગ, અધ્યાય 2, પુસ્તક 1 ઉત્પત્તિ, પવિત્ર બાઈબલ