*નવ ગ્રહ,*

*અને બાર રાશિ,*

*અને બાકી બચેલા ખરાબ યોગ,*

*આ કોઈ અત્યારે નડતા નથી.*

*આ બધા હાથ જોડી ને આપણને*

*કહે છે, કે ઘરમાં રહો.*


*તમે ઉકલી ગયા તો*
*અમે નડસુ કોને..?*

🤪😝🥳🥳🥳

Gujarati Motivational by Jignesh Soni : 111428109

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now