કોઇ પાસે આનો સાચો જવાબ છે👇

પતિ ને પરમેશ્વર કેમ કહેવામાં આવે છે...???

Gujarati Quotes by Deeps Gadhvi : 111429744
Deeps Gadhvi 7 years ago

પતિએ વિચારણા થી નહિ પણ ખરા અર્થમાં સમજી શકાય એવી શૈલી સ્ત્રીને પતિ પરમેશ્વર માને છે,જેમ કે પતિ હર પળ સાથ આપે,સુખ દુખ મા ભાગીદારી નીભાવે,એનું રક્ષણ કરે,એની ઇચ્છાઓ એના સપનાઓ સાકાર કરે,પત્ની ને સુખી રાખે,એનુ ધ્યાન રાખે,પત્ની એક આશીર્વાદ રુપ છે જે લગભગ કોઇ પતિ ઓ આજના જમાનામાં નહિં માનતા પરંતું,સતયુગ મમાં પત્ની ને એક આશીર્વાદ રુપ માનવામાં આવતું હતુ, અને પતિ જેમ પરમેશ્વર બધી રીતે આપણને સાચવે એમ જ જો પતિ એની પત્ની ને સાચવે,તો એવી સ્ત્રીઓ પતિ ને પરમેશ્વર માનતા હતા. આ મારી વ્યાખ્યાઓ છે પતિ અત઼ઃ પરમેશ્વર

Gita Aswar 7 years ago

ઈશ્વર "પરમ એટલે કે પહેલો ઈશ્વર" છે તે દરેક સ્ત્રી ની તમામ બાબતે રક્ષા કરવા અને આ સંસાર ને ગતી આપવા સક્ષમ છે છતાં જેવી રીતે સંસાર ને ગતી આપવા "માઁ" બનાવી જેને "પરમ શક્તિ" કહેવાય છે તેવી જ રીતે એ પરમશક્તિ ને જે સાચવી રાખે (એટલેકે એને પોતાનામય કરી રાખે) એને પરમેશ્વર કહેવાય.!! આ મારી ભાષામાં જવાબ છે તમે કયા મતલબ થી પ્રશ્ન કર્યો છે તે કહ્યું નથી

Deeps Gadhvi 7 years ago

jawab to apo prabhu

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now