આપનું દિલ કેટલું
મજબૂત છે,
એ તો ત્યારે જ
ખબર પડે!
જયારે દિલરુબા
કહે
આ આપણી
છેલ્લી મુલાકાત છે!

#દિલ

Gujarati Poem by Anil Bhatt : 111430435

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now