રહેશે મને આ મારી મુસીબત ની દશા યાદ 
બીજા તો બધા ઠીક છે, આવ્યો ના ખુદા યાદ !

મુજ હાસ્ય ને દુનિયા ભલે દીવાનગી સમજે ;
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ !



મરીઝ

Gujarati Blog by Yug : 111435312

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now