#માત્ર
હૃદય ચીરીને રામ દેખાડ્યા એ ભક્ત માત્ર એક જ,
જેનુ નામ લેતા ભુત ભાગે એ નામ માત્ર એક જ
સુષ્ટિ નુ રક્ષણ કરે એવો રક્ષક માત્ર એક જ,
અસુરોનો નાશ કરે એવો કાળ માત્ર એક જ
જેના બળનું કોઈ માપ નથી એવો બળવાન માત્ર એક જ,
જગતમાં પુજાય ભક્ત બની એવો હનુમાન માત્ર એક જ.
............જય હનુમાન દાદા🙏