#આનંદિત

કાળઝાળ રણ માં ચાલતો રહ્યો,
મુશ્કેલી માં પણ કદમ બઢાવતો રહ્યો,
કોઈ ની જુદાઇ માં પણ દુઆઇ દેતો રહ્યો,
પલ પલ આનંદિત થતો રહ્યો,
એટલે જ જીવતો રહ્યો,
એટલો જ જીવતો રહ્યો.

Gujarati Shayri by Hiten Kotecha : 111439090

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now