માફ કરે તે
આજ દુનિયા મહીં
શૂરવીર છે!

ફકત વાતો
મહીં શૂરવીરતા
બતાવે લોકો!

રાજકારણ
નડે શૂરવીરતા
બતાવવું તો!

દરેક વાતે
શૂરવીરો હવે તો
આ જમનામાં!

માનવ સેવા
કરવી એજ આજે
શૂરવીરતા.
#શૂરવીર

Gujarati Hiku by Anil Bhatt : 111439852

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now