#Light પ્રકાશ. સૂર્યનું અસ્તિત્વ તેનાં પ્રકાશથી થાય છે, જ્ઞાનનું અસ્તિત્વ જ્ઞાનનાં પ્રકાશથી થાય છે, દિવાનું અસ્તિત્વ તેનાં જ્યોતથી થાય છે, વ્યક્તિનું અસ્તિત્વ તેનાં શ્વાસથી થાય છે, તારાની ઝગમગાટ તેનાં ચમકથી થાય છે. આંતરિક સુંદરતા અંદરનાં પ્રકાશથી થાય છે એને
કાેઇપણ ધૂંધળું કરી શકતું નથી.

Gujarati Motivational by Hemakshi Thakkar : 111445479

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now